ફિલ્મસ્ટાર આયુષ્યમાન ખુરાનાએ જામનગરની ગરબીમાં આપી હાજરી આપી ખેલૈયાઓનો વધાર્યો ઉત્સાહ.....
ગુજરાતનો ગરબો આજે ખરા અર્થમાં વાઇબ્રન્ટ બન્યો છે,નવરાત્રીની ઉજવણી ગુજરાતમાં થાય છે તેટલી જ ગુજરાત બહાર દેશ વિદેશમાં થઈ રહી છે
ગુજરાતનો ગરબો આજે ખરા અર્થમાં વાઇબ્રન્ટ બન્યો છે,નવરાત્રીની ઉજવણી ગુજરાતમાં થાય છે તેટલી જ ગુજરાત બહાર દેશ વિદેશમાં થઈ રહી છે
શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ તથા મહિલા સમન્વય દ્વારા યુગંધરા નારી શક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
હાપા રેલ્વે સ્ટેશન પરથી સાંસદ પૂનમ માડમે લીલી ઝંડી બતાવી હાપા-બિલાસપુર અને ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ ટ્રેનોમાં LHB રેકનો શુભારંભ કરાવ્યો
યુ.એસ. પિઝા નામના રેસ્ટોરન્ટમાં પણ વંદો નીકળ્યો હોવાની ફરિયાદ મળતાં મહાનગરપાલિકાની ફુડ શાખા દોડતી થઈ
રાજકોટ મંડલ રેલ પ્રબંધક દ્વારા જામનગરના અલિયાવાડા ગામની લાંબા અંતરની ટ્રેન ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલનો સ્ટોપ કોરોના કાળમાં બંધ કરવામાં આવ્યો હતો
શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અને જાણીતા મોટિવેશનલ સ્પીકર ઉષા મણી મેડમની બુકનું વિમોચન સાંસદ પૂનમ માડમ હસ્તે કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરના ઓસ્વાલ સેન્ટર ખાતે જાણીતા ભજનિક સ્વ. લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજાય હતી.