જામનગર: લાલપુરને મળ્યો લાંબા અંતરની ટ્રેનનો સ્ટોપેજ,સાંસદ પુનમ માડમે કરી હતી રજૂઆત
ભારતીય રેલવે દ્વારા કોરોનાકાળમાં લાંબા અંતરની ઘણી ટ્રેનના સ્ટોપ બંધ કરી દેવામાં આવ્યા હતા
ભારતીય રેલવે દ્વારા કોરોનાકાળમાં લાંબા અંતરની ઘણી ટ્રેનના સ્ટોપ બંધ કરી દેવામાં આવ્યા હતા
જામનગરના દરેડની પંજાબ બેંકની શાખામાં આવેલ મહિલાઓના શૌચાલયમાંથી સ્પાય કેમેરો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
બાલા હનુમાન સકીર્તન મંદિરમાં ચાલતી રામધુન, અખંડ રામધુનનો 60માં વર્ષમાં થયો મંગલ પ્રવેશ.
લેઉવા પટેલ સમાજ દ્વારા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદની પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં સૌપ્રથમ વખત દુબઈની થીમ પાર્ક સાથેના ભવ્ય મનોરંજન મેળાનો પ્રારંભ કરાયો છે.