ભરૂચભરૂચ જીલ્લામાં સેવાભાવી સંસ્થાઓની ગૌરીવ્રતને લઈને અનોખી પહેલ ભરૂચમાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળાઓના ચહેરા ઉપર અનેરી ખુશી નજરે પડી હતી. By Connect Gujarat 18 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 85 તાલીમાર્થી બહેનોને કીટ વિતરણ સહિત પ્રમાણપત્રો એનાયત કરાયા ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે By Connect Gujarat 19 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુપર વુમન્સ એવોર્ડ-સ્કોલરશીપનું વિતરણ કરાયું... સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું By Connect Gujarat 11 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરુચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટનો સેવાયજ્ઞ, પુરગ્રસ્ત વિસ્તારોમાં અનાજ કિટનું કર્યું વિતરણ... નદીમાં પૂરની સ્થિતિના પગલે અને કાંઠા વિસ્તારોના મકાનો ઘરવખરી સાથે પૂરના પાણીમાં નષ્ટ થઈ જતા લોકો બેઘર બન્યા છે. By Connect Gujarat 23 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ત્રી નિકેતન હૉલ ખાતે નેલ આર્ટના ફ્રી સેમિનારનું કરાયું આયોજન..... જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજની નારીઓ આત્મનિર્ભર અને પગભર બને તે માટે બ્યુટી પાર્લરમાં નેલ આર્ટ માટેનો સેમીનાર યોજાયો By Connect Gujarat 15 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ :જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે કંપનીના સૌજન્યથી જરૂરિયાત મંદ લોકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું By Connect Gujarat 25 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વિશ્વ યોગ દિવસ નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાધના સ્કૂલ ખાતે યોગ શિબિર યોજાય... વિશ્વ યોગ દિવસ નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શહેરની સાધના સ્કૂલ ખાતે યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 21 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કપડાની થેલીનું કરવામાં આવ્યુ વિતરણ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી કપડાં ઉઘરાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું હતું By Connect Gujarat 05 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નામાંકીત મહિલાઓ અને સામાજિક કાર્યકરોનું સન્માન કરાયું... આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા નામાંકીત મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 10 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn