ભરૂચ : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શ્રીકૃષ્ણ યાત્રા યોજાય...
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ-ભરૂચ દ્વારા ભવ્ય શ્રીકૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ-ભરૂચ દ્વારા ભવ્ય શ્રીકૃષ્ણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
છેલ્લા 9 વર્ષથી જન્માષ્ટમી પર્વ નિમિતે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
લીંબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા 40મી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
હિંદુ ધર્મ અનુસાર શ્રાવણ માસને ભગવાન કૃષ્ણની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી પણ આ મહિનામાં આવે છે
જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ)ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે
ગુજરાતમાં સરપંચની શ્રેષ્ઠ કામગીરીનો ઉત્તમ દાખલો બેસાડે તેવો કિસ્સો ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે જોવા મળ્યો