અંકલેશ્વર: વાલિયાના કોંઢ ગામે જયાબહેન મોદી હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો
અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશયાલીટી હૉસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સ સંયુક્ત ઉપક્રમે વાલિયાના કોંઢ ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો
અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશયાલીટી હૉસ્પિટલ અને એશિયન પેઇન્ટ્સ સંયુક્ત ઉપક્રમે વાલિયાના કોંઢ ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો
જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વિવિધ મેડિકલ સેવાઓ વધારવામાં આવી છે.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને અંકલેશ્વર-ઝઘડીયાની વિવિધ કંપનીઓના સી.એસ.આર ફંડમાંથી અનુદાન આપવામાં આવ્યું હતું.