રાજકોટ : સોની બજારમાં દુપટ્ટા ગેંગનો કહેર, મહિલાઓ દુકાનદારોને વાતોમાં મશગુલ બનાવી કરે છે ચોરી
શકિત જવેલર્સમાં ચોરીના સીસીટીવી ફુટેજ આવ્યાં સામે, દાગીનાની ખરીદી માટે ચાર મહિલાઓ દુકાનમાં કરે છે પ્રવેશ.
શકિત જવેલર્સમાં ચોરીના સીસીટીવી ફુટેજ આવ્યાં સામે, દાગીનાની ખરીદી માટે ચાર મહિલાઓ દુકાનમાં કરે છે પ્રવેશ.
વલ્લભ જવેલર્સ નામની દુકાનમાં બની ઘટના, 1.40 લાખ રૂપિયાની સોનાની ચેઇનની ઉઠાંતરી.