ભરૂચ : ગોવાલી ગામ નજીક ખાનગી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યાં હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યાં હતા.
હઝરત બાવાગોરની દરગાહ ઉપર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંદલ શરીફ તેમજ દરગાના ગુસ્લ સરીફ બાદ ઉર્સ ની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી
શૌર્ય જાગરણ યાત્રા રાજપારડી ચાર રસ્તા નજીક ડી.પી.શાહ વિદ્યામંદિર હાઇસ્કુલના પટાંગણમાં સભામાં ફેરવાય હતી
રાજપારડી નગરના સ્થાનિકો દ્વારા નેત્રંગ રોડ પર ચક્કાજામ કરી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.રસ્તા પર દોડતા વાહનો રોકી મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
વનવિભાગ દ્વારા પાંજરે પુરાયેલ દીપડાને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થાને છોડી મૂકવામાં આવશે
ભરૂચના ઝઘડીયા તાલુકામાંથી વહે છે ગુપ્ત ગોદાવરી, રાજા સિદ્ધરાજ જયસિંહને ચર્મરોગમાંથી મળી હતી મુક્તિ.