ભરૂચ: ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણથી દોડધામ
તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ થતાં જ દોડધામ મચી જવા પામી હતી
તાલુકામાં આવેલી સેવા રૂરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શનની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ થતાં જ દોડધામ મચી જવા પામી હતી
ઉમલ્લા ગામના બજારમાંથી ઓવરલોડ રેતીના હાઇવા ટ્રક દોડતા છેલ્લા 4 દિવસથી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉટિયા ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.
ઝઘડીયા તાલુકાના તરસાલી ગામના 3 યુવાનો કરજણ તાલુકાના ફતેપુરા નજીક નર્મદા નદીમાં નહાવા પડતાં એક યુવાનનું ડૂબી જતાં મોત નીપજયું હતું.
ભરૂચ જીલ્લાના ઝઘડીયા GIDCમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માતમાં બાઇક સવાર પતિ-પત્નીના મોત નીપજ્યાં હતા.