ભરૂચ : ઝઘડીયાના ફિચવાડા-ચાંદિયાપુરાના માર્ગનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરાયું
ઝઘડીયા તાલુકાના ફિચવાડાથી ચાંદિયાપુરાના માર્ગના કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું..
ઝઘડીયા તાલુકાના ફિચવાડાથી ચાંદિયાપુરાના માર્ગના કામનું ભરૂચના સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું..
અંકલેશ્વરના સાગબારા ફાટક પાસેથી જી.આઈ.ડી.સીને જોડતા માર્ગની તકલાદી પેચવર્કની કામગીરી અટકાવી ઉદ્યોગકારો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કદવાલી ગામને જોડતા ડામર રોડનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના જેસપોર ખાતે ગતરોજ નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા BTPમાં મોટું ભંગાણ પડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે.
ઝઘડીયા તાલુકાના હરિપુરા નજીકથી એક વ્યક્તિ ગેરકાયદેસર બાયો ડીઝલનાં જથ્થા સાથે ઝડપાયો હતો.
ભરૂચ જિલ્લાની ઝગડિયા સ્થિત લ્યુસિડ કોલોઇડ્સ લિમિટેડ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ૨ લાખનો સહાય ચેક અર્પણ કરાયો..
75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના ઝઘડીયા સહિત રાજ્યભરના 9 જેટલા કોર્ટ બિલ્ડીંગનું હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.