ભરૂચ : ઝઘડિયાના પડવાણિયા-આમલઝર સ્ટેટ હાઇવેની બદતર હાલત
પડવાણિયાથી આમલઝરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. આ માર્ગ પરથી દૈનિક ટ્રકો પસાર થાય છે. છેલ્લા 5 વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી.
પડવાણિયાથી આમલઝરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે. આ માર્ગ પરથી દૈનિક ટ્રકો પસાર થાય છે. છેલ્લા 5 વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામે નર્મદા તટે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ધોવાણ થતાં ગ્રામજનોએ સંરક્ષણ દિવાલ બનાવવા તંત્ર પાસે માંગ કરી છે.
દેશને આઝાદ કરવાથી લઈ સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા અને સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે, અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહ્યા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી-વાસણા વિસ્તારના 11 જેટલા ગામોમાં અનિયમિત વીજ પુરવઠાના કારણે ગ્રામજનોએ વીજ કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.
ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં છેલ્લા ૨૪ કલાકથી એક હડકાયા શ્વાનનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.
ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકામાં બિસ્માર બનેલા ડામર રોડનું સમારકામ કરાવવાની માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું