ભરૂચ ભરૂચ: સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત J.P.કોલેજ ખાતેથી જન જાગૃતિ રેલીનું આયોજન ભરૂચમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જે.પી.કોલેજ થી શીતલ સર્કલ સુધી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા By Connect Gujarat Desk 14 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ : જે.પી.કોલેજ ખાતે તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-2024 યોજાયો... જે.પી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા-જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ-2024 કાર્યક્રમનું આયોજન ભરૂચના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું By Connect Gujarat Desk 05 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જેપી કોલેજને NSSમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે VNSGU દ્વારા સન્માનપત્ર આપી બહુમાન કરાયું ભરૂચ ની શ્રી જ્યેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજને NSSમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn