ડાયાબિટીસના દર્દીઓના સ્વાસ્થય માટે આ 4 જ્યૂસ છે, ખૂબ જ ફાયદાકારક...
ડાયાબિટીસ દર્દીને જીવનશૈલીમાં ઘણા ફેરફારો કરવા જરૂરી બની જાય છે.
ડાયાબિટીસ દર્દીને જીવનશૈલીમાં ઘણા ફેરફારો કરવા જરૂરી બની જાય છે.
ઘણા લોકો તેનો જ્યુસ અથવા સ્મૂધી પણ પીવે છે,
એ ભાગ દોડ વાળું જીવન, અને ખાવામાં વધતાં જતાં આ ફાસ્ટફૂડ ઘણી સમસ્યા વધતી જતી હોય છે,
મોસંબીનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે. મોસંબીમાં એસિડ રહેલું છે. જેથી શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે
ઉનાળામાં ઘણા ફળો છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને લોકો માત્ર ફળો જ નહીં, પરંતુ તેના જ્યુસનું પણ સેવન કરે છે.
ગરમીની સિઝન ચાલી રહી છે. આમાં હંમેશા કઈક ઠંડુ અને નવું પીવાનું મન થતું જ હોય છે. ત્યારે આપણે ખાસ કરીને લીંબુ શરબત પીવાનું પસંદ કરતાં જોઈએ છીએ.
વધતી ઉમરની સાથે બાળકોના શરીરમાં અનેક પ્રકારના બદલાવો થતા હોય છે. અને આ ચેંજીગ થવા પણ જરૂરી છે.