ભરૂચ: જુના તવરા ગામે ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ, 10 ટીમ લઇ રહી છે ભાગ
ક્રિકેટ પ્રીમિયર લીગ TPL સીઝન-2નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં 10 ટીમો લઇ રહી છે ભાગ
ક્રિકેટ પ્રીમિયર લીગ TPL સીઝન-2નો પ્રારંભ કરવામાં આવ્યો છે. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં 10 ટીમો લઇ રહી છે ભાગ
ભરૂચ તાલુકાના જુના તવરા ગ્રામ પંચાયત સરપંચના સહયોગથી જુના તવરા આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામુલ્યે આંખોની તપાસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચમાં શુકલતીર્થના ભાતીગળ મેળા પહેલા પણ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કી.મી.નો માર્ગ બિસ્માર હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.