જુનાગઢ : અજાબ ગામે કમોસમી વરસાદે સર્જી તારાજી, પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતોને પડતાં પર પાટુ
અજાબ ગામ ખાતે ગતરોજ વરસેલા ભારે કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતો સામે પડતાં પર પાટુ જેવી સ્થિનું નિર્માણ થયું છે.
અજાબ ગામ ખાતે ગતરોજ વરસેલા ભારે કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકશાન પહોચતા ખેડૂતો સામે પડતાં પર પાટુ જેવી સ્થિનું નિર્માણ થયું છે.
આરોપીઓ કસ્ટમરે મંગાવેલી વસ્તુ પરત કરવા માટે અથવા તો ઓર્ડર કેન્સલ કરવાના નામે કસ્ટરમ સાથે છેતરપિંડી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જુનાગઢ શહેરના જવાહર રોડ પર છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી નવરાત્રી મહોત્સવ નિમિત્તે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે
કેશોદ શહેરમાં સગીરા પર સ્કૂલ બસના ચાલકે દુષ્કર્મ આચરતાં પોલીસે પોક્સો અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી નરાધમ બસ ચાલકની ધરપકડ કરાઇ
SOG પોલીસે કેશોદ નજીક એસટી. બસમાં મુસાફરી કરતાં મધ્યપ્રદેશના શખ્સની ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના ઘેડ પંથકના ઓસા ગામમાંથી ગાંજાનો કાળો કારોબાર ચાલતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.