જુનાગઢ : કેશોદમાં સમર્પણ હોસ્પિટલની લિફ્ટ નીચે પટકાતાં એક વ્યક્તિનું મોત, 4 લોકોને ઇજા...
જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલ સમર્પણ હોસ્પિટલની લિફ્ટ નીચે પટકાતાં લિફ્ટમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં આવેલ સમર્પણ હોસ્પિટલની લિફ્ટ નીચે પટકાતાં લિફ્ટમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું
આ બધાએ મળીને યુવકનું આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ પણ બળજબરીથી કઢાવી લીધુ હતું.
ઘટનાને લઈ યુવતીનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
જૂનાગઢના જોશીપુરામાથી આયુર્વેદિક શીરપના નામે કેફી પીણાનુ વેચાણ કરતા બે લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી રહી છે.
જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
હીરા જોટવા પોતાના કાર્યો પર પ્રજા તેમને સાંસદ બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.