જુનાગઢ : પારદર્શક રીતે EVM–VVPAT મશીનનું પ્રથમ રેન્ડેમાઈઝેશન કરાયું, કલેક્ટર સહિત રાજકીય પક્ષોની ઉપસ્થિતિ
જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન બુથ છે. જેને લઇ 1667 EVM મશીન અને 1796 VVPAT સાધનોનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
હીરા જોટવા પોતાના કાર્યો પર પ્રજા તેમને સાંસદ બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ નહીં થાય તો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે,
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેરાવળમાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં જેના પર આક્ષેપો થયા છે તે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા ફરી રીપીટ કરાતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નિષ્ફળ ગયેલી યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.