જુનાગઢ : શિવરાત્રીના મેળા પૂર્વે આવતા પ્રવાસીઓને “હાલાકી”, ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ
ભવનાથ ખાતે આવી રહ્યા છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા રોપ-વે સેવા બંધ રખાતા પ્રવાસીઓને હાલાકી પડી હતી
ભવનાથ ખાતે આવી રહ્યા છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા રોપ-વે સેવા બંધ રખાતા પ્રવાસીઓને હાલાકી પડી હતી
જુનાગઢ જેલના સુપ્રીટેન્ડેન્ટ તરીકે ચાર્જ સંભાળતા જ નાસીરૂદ્દીન લોહારે જેલના નિયમોની કડક અમલવારી શરૂ કરાવી
આગામી 15 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે જેના આયોજન સંદર્ભે વહીવટી તંત્રની બેઠક યોજાય હતી..
તાત્કાલિક સારવાર માટે જયસીકાનંદ માતાજીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરતી અખિલ ભારત ગીરનાર આરોહણ સ્પર્ધામાં જુનાગઢના સ્પર્ધકે સતત 5મા વર્ષે મેદાન માર્યું છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં બનતા ચકચાર મચી છે.