જુનાગઢ : ધો. 10-12ની નકલી રીસીપ્ટના કૌભાંડનો પર્દાફાશ, રાજકોટના શાળાકર્મીઓના નામ પણ બહાર આવ્યા
ધોરણ 10 અને 12ની નકલી રીસીપ્ટનું કૌભાંડ દોલતપરાથી પોલીસે 1 શખ્સની ધરપકડ કરી રાજકોટના અન્ય 2 શખ્સોને વોંટેડ જાહેર કર્યા
ધોરણ 10 અને 12ની નકલી રીસીપ્ટનું કૌભાંડ દોલતપરાથી પોલીસે 1 શખ્સની ધરપકડ કરી રાજકોટના અન્ય 2 શખ્સોને વોંટેડ જાહેર કર્યા
પાણીના સ્ત્રોત હવે જંગલમાં સુકાવા લાગ્યા છે. વન્ય પ્રાણીઓ માટે વનવિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત નવજાત શિશુના મગજ અને કરોડરજ્જુની જટિલ સર્જરી જુનાગઢની હોસ્પિટલમાં કરવામાં આવી છે
મહાશિવરાત્રિના મેળામાં થયો હતો જીવલેણ હુમલો રાજકોટના ભાવિકને વાંકાનેરના શખ્સે મારી કુહાડી પોલીસે હુમલાખોરની ધરપકડ સાથે તપાસ હાથ ધરી
ગિરનારની તળેટીએ આવેલ ભવનાથ મહાદેવ મંદિર દ્વારા આયોજિત મહાશિવરાત્રીના મેળાનું રાત્રીના 12 વાગ્યે સાધુ-સંતોના મૃગીકુંડમાં શાહીસ્નાન બાદ વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું.
જુનાગઢના ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના મહાપર્વ નિમિતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું.
આજ સુધી મોટાભાગે કુંભના મેળામાં જ સાધુઓને મહામંડલેશ્વરનો દરરજો આપવામાં આવતો તે દરરજો સૌપ્રથમવાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાં જૂના અખાડાના બે સંતોને આપવામાં આવ્યો છે