જુનાગઢ : રાજકોટની ગર્ભવતી યુવતીની ભવનાથ જંગલમાં હત્યા, હત્યારા પ્રેમીની ધરપકડ
જુનાગઢના ભવનાથ જંગલમાંથી રાજકોટની ગર્ભવતી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
જુનાગઢના ભવનાથ જંગલમાંથી રાજકોટની ગર્ભવતી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.
જુનાગઢ જિલ્લાની જેલમાં કેદીઓ દ્વારા બર્થ-ડે પાર્ટી કરવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સુનિલ શેટ્ટીએ સાસણમાં ગીર સફારીની મુલાકાત લીધી હતી. જેમાં સિંહ પરિવારને જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.
જુનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવીના મહેલનો ઘુમ્મટ અચાનક ધરાશાયી થયો હતો
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો.
જુનાગઢ મહાનગરપાલિકામાં વાલ્મિકી સમાજના મહિલાને મેયર બનાવવામાં આવતાં દલિત સમાજના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવતાં ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાય છે.
જુનાગઢ શહેરના બસ સ્ટેન્ડ નજીક દ્વારકાધીશ માર્કેટમાં આવેલ ખાનગી લેબોરેટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી