ગુજરાતઅમરેલી અને ડાંગમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અટવાયા, તો પોલીસે વાનમાં બેસાડી પહોચતા કર્યા... જુનિયર કલર્કની પરીક્ષા માટે વલસાડ જિલ્લાના ગુંદલાવથી ડાંગ જિલ્લામાં આવેલા પરિક્ષાર્થીઓ અટવાઈ પડતા પોલીસ તેઓને મદદરૂપ બની હતી By Connect Gujarat 09 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય... આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય રહી છે, ત્યારે GPSSBના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. By Connect Gujarat 09 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, 37 કેન્દ્રો પર 11 હજારથી વધુ પરીક્ષાર્થીઓની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા નવ એપ્રિલે બપોરે 12:30થી 1:30 દરમિયાન યોજાનાર છે. By Connect Gujarat 09 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
Featuredગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્રારા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. નવ લાખ ઉમેદવારો આપશે પરીક્ષા By Connect Gujarat 09 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપાટણ: રાધનપુર રિક્ષા એશો. દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, જુનિયર કલાર્કની પરિક્ષાના ઉમેદવારો માટે વિના મૂલ્યે મુસાફરી આવતીકાલે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાનાર છે ત્યારે પાટણ જીલ્લાના રાધનપુર રિક્ષા એસોસિયેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે By Connect Gujarat 08 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે તંત્ર સજ્જ, 37 પરીક્ષા કેન્દ્રો પર 11,400 ઉમેદવારો આપશે પરીક્ષા... By Connect Gujarat 07 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATSએ વધુ 10 આરોપીઓની કરી ધરપકડ પરીક્ષાર્થીઓ પર રૂપિયા આપીને પેપર મેળવવાનો આરોપ છે.ATSએ છોટાઉદેપુર જિલ્લામાંથી 8 પરીક્ષાર્થીને ઝડપ્યા છે. By Connect Gujarat 06 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત : જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટરને લઈને હસમુખ પટેલે ટ્વિટ કરીને કરી સ્પષ્ટતા.. સમગ્ર ગુજરાતમાં 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે By Connect Gujarat 20 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત, 9 એપ્રિલ લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા By Connect Gujarat 28 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn