કંગના રનૌતે AI એન્જિનિયરના આપઘાત મામલે આપ્યું નિવેદન, કહ્યું 99% લગ્નોમાં પુરુષોની ભૂલ હોય છે !
બોલિવૂડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે બેંગલુરુ AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે.