ઇન્દોરમાં અનિયંત્રિત ટ્રકે કાવડીઓને ટક્કર મારી, 1નું મોત, 6 ઘાયલ
"ઓમકારેશ્વરથી ઉજ્જૈન જઈ રહેલા કાવડિયાઓને એક અનિયંત્રિત ટ્રકે ટક્કર મારી હતી. તેમાંથી આદર્શ રાઠોડ (25)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય છ કાવડિયાઓને ઇજા પહોંચી છે
"ઓમકારેશ્વરથી ઉજ્જૈન જઈ રહેલા કાવડિયાઓને એક અનિયંત્રિત ટ્રકે ટક્કર મારી હતી. તેમાંથી આદર્શ રાઠોડ (25)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય છ કાવડિયાઓને ઇજા પહોંચી છે
કાવડ યાત્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેની ઘણી ટીકા થઈ રહી છે. આ વીડિયોમાં, કાંવડ યાત્રા દરમિયાન એક મહિલા નૃત્યાંગના ડાન્સ કરી રહી છે.
દિલ્હી મેરઠ રોડ પર મોદીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખદ્રા ગામ પાસે એક હાઇ સ્પીડ એમ્બ્યુલન્સે સ્કૂટી સવાર બે લોકોને ટક્કર મારી, જેના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા.
કાવડયાત્રી મેળા 2025 દરમિયાન, ઉત્તરાખંડના રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) એ તેની સતર્કતા અને બહાદુરીથી 3 દિવસમાં 15 કાવરિયાઓના જીવ બચાવ્યા છે.
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જયોતિર્લિંગની કાવડયાત્રાએ જવા રવાના થયા
111 કાવડ ભક્તોએ નર્મદાજીના પવિત્ર જળથી મહાદેવના જળાભિષેક સાથે યાત્રા પૂર્ણ કરી હતી. આ કાવડ યાત્રાનો આયોજન ભરૂચના શિવ ભગત મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.કાવડીયાના ગગનચુંબી નાદથી સમગ્ર વાતાવરણમાં શિવ નામની ગુંજ પ્રસરી ગઈ હતી.
વડ યાત્રીઓ જળાભિષેક કરવા DJ લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર આ DJનું સેટઅપ સેટ કર્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ
250થી વધુ કાવડયાત્રીઓ સુરતથી પગપાળા ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. અને પાવન સલીલા માં નર્મદાનું જળભરી અને સુરત જવા રવાના થયા હતા.માં નર્મદાનું જળ લઈ તેઓ સુરતના વિવિધ શિવાલોયોમાં શિવજીને અર્પણ કરશે.