ગુજરાતના રાજકારણમાં ગરમાવો,કોંગ્રેસના ખંભાતના MLA ચિરાગ પટેલે આપ્યુ રાજીનામું
ખંભાતના કોંગ્રેસના MLA ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યું હતું.જેના કારણે ગુજરાતનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ખંભાતના કોંગ્રેસના MLA ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યું હતું.જેના કારણે ગુજરાતનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ધરી દીધું છે.
ખંભાતમાં રામનવમી ના દિવસે થયેલ પથ્થરમારાની ઘટના બાદ જે ઝાડીમાંથી પથ્થરમારો થયો હતો એ ઝાડી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
રામનવમીએ ખંભાતમાં થયેલા પથ્થરમારાનો મામલો રજાક ઉર્ફે મૌલવીએ હિંસાના કાવતરાનું કર્યું પ્લાનિંગ મુખ્ય 6 આરોપીઓએ કાવતરાને આપ્યો હતો અંજામ
રામનવમીના અવસરે નીકળેલી શોભાયાત્રામાં હિંસા હિંમતનગર અને ખંભાતમાં થઈ ભારે જૂથ અથડામણ પથ્થરમારો થતાં પોલીસે છોડ્યા ટિયર ગેસના સેલ બન્ને જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ખંભાતમાં ઉશ્કેરણી કરતાં 3 મૌલવીની અટકાયત હિંમતનગર શહેરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરાયો