ખેડા:સરકારની ગોબર ધન યોજના થકી પ્રદૂષણમુક્ત ઈંધણનો વિકલ્પ,જુઓ ખેડૂતોએ કેમ અપનાવ્યો આ માર્ગ
ગોબરઘન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવી શકો છો. આ પ્લાન્ટમાંથી દર મહિને 2થી 3 બોટલ જેટલો ગેસ ઉત્પન્ન થાય છે.
ગોબરઘન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવી શકો છો. આ પ્લાન્ટમાંથી દર મહિને 2થી 3 બોટલ જેટલો ગેસ ઉત્પન્ન થાય છે.
નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે 10 તોલા સોનાની લકી તથા 1 તોલા સોનાની ચેઇન મળી કુલ 2 લાખ 40 હજારના માલમત્તાની ચીલઝડપ થઈ હોવાની ફરિયાદ નોંધાય
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું કે, હેરિટેજ વોકથી સ્થાનિક લોક લાગણીને વારસા સાથે જોડીને કપડવંજના ઇતિહાસને જાગૃત કરવાની તક મળશે.
કપડવંજના આંબલીયારા ગામના ૪૩ વર્ષીય યુવા ખેડૂતે ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તડબુચ અને શક્કરટેટીની ખેતીની શરૂઆત કરી
નડિયાદની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી કઠલાલ ખાતે રોયલ એકેડેમી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફેસ્ટીવલ અંતર્ગત ખેડા કલેક્ટરએ યુ.પી.એલ. સારસ કન્ઝર્વેશન પ્રોજેક્ટની કામગીરી બિરદાવી અને સારસ પક્ષી અન્ય પક્ષીઓ કરતા ભિન્ન છે.