ખેડા : મહેમદાવાદની પ્લાયવુડ ફેક્ટરીમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ પ્લાયવુડ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી.
મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ પ્લાયવુડ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી.
નિખિલ જોશી, મદદનીશ પ્રાધ્યાપક, આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા “વ્યક્તિત્વ વિકાસ” વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું.
કપડવંજ તાલુકાના ભુતીયા ગામે માત્રામાં કરાયેલ ગાંજાની ખેતી સહિત ગાંજાનો જથ્થો એસઓજી પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરવા ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનોખી રીતે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.