અમરેલી:જિલ્લા કલેક્ટરને ધાતરવડી ડેમ બચાવવા માટે ખેડૂતોની રજૂઆત
રાજુલામાં ભાક્ષી ગામ પાસે ખેડૂતો માટે જીવાદોરી સમાન ધાતરવડી ડેમ છે,જે ડેમની આસપાસમાં મહાકાય ક્વોરી લીઝ આવેલી છે.જે ક્વોરીમાં બ્લાસ્ટિંગ થવાના કારણે ડેમ પર જોખમ ઉભું થઇ રહ્યું છે
રાજુલામાં ભાક્ષી ગામ પાસે ખેડૂતો માટે જીવાદોરી સમાન ધાતરવડી ડેમ છે,જે ડેમની આસપાસમાં મહાકાય ક્વોરી લીઝ આવેલી છે.જે ક્વોરીમાં બ્લાસ્ટિંગ થવાના કારણે ડેમ પર જોખમ ઉભું થઇ રહ્યું છે
ડાંગરના ઉભા પાકમાં મોટી નુકસાનીનો અંદાજ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
.દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય મળે છે.
ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજા મન મુકીને કાચુ સોનું વરસાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે, ત્યારે હવે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા મગફળીની વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.
મોદી સરકાર 3.0ની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી. જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે. દર્શનભાઈ આવા જ એક ખેડૂત છે.