સાબરકાંઠા : કમોસમી વરસાદની વકીએ ધરતીપુત્રોની ચિંતા વધારી, પાકને નુકશાન જવાની ભીતિ..!
ચોથી વખત વરસસે કમોસમી વરસાદ : હવામાન વિભાગ કમોસમી વરસાદની વકીએ ખેડૂતોમાં ફેલાવ્યું ચિંતાનું મોજું
ચોથી વખત વરસસે કમોસમી વરસાદ : હવામાન વિભાગ કમોસમી વરસાદની વકીએ ખેડૂતોમાં ફેલાવ્યું ચિંતાનું મોજું
રવીપાકનુ વાવેતર કરતા ખેડૂતો હવે ખાતર માટે રઝળપાટ કરી રહ્યા છે. ખેડૂતો લાંબી લાંબી લાઇનમાં ઉભા રહે તો છે પરંતુ નથી મળી રહ્યું ખાતર
તલાલા પંથકમાં ખેતીને વ્યાપક નુકશાન થયું હોવાનું સામે આવી રહયું છે. હવામાન વિભાગે રાજયમાં કમોસમી વરસાદથી આગાહી કરી હતી
ભરૂચ અને અંકલેશ્વરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો બાદ વરસાદની એન્ટ્રી થઇ હતી. વરસાદના પગલે રસ્તાઓની સાથે શહેરીજનો પણ ભીંજાય ગયાં હતાં