સુરત : બ્રેઈનડેડ યુવકના લીવર, કિડની અને આંતરડાનું અંગદાન, ૩ લોકોને નવજીવન આપવા પરિવારનો સેવાયજ્ઞ
17 માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. મૌલીક પટેલ, ફીઝીશયન ડૉ. રાજેશ રામાણી, કાર્ડિયોલોજીસ્ટ ડો. રીતેશ વેકરીયા અને મેડીકલ ઓફિસર ડૉ. દક્ષા કટારીયાએ શૈશવને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.
તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે કુલ 22 હાઈટેક ઓપરેશન થિયેટર આવેલા છે.