ભાવનગર: ઘરની સામે બેસવા બાબતે બોલાચાલીમાં યુવાનની હત્યા,પોલીસે તપાસ શરૂ કરી
ભાવનગર શહેર પાસે આવેલ રૂવાગામે ગત તારીખ 12 ના રોજ પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો
ભાવનગર શહેર પાસે આવેલ રૂવાગામે ગત તારીખ 12 ના રોજ પંચાયત ઓફિસ પાસે બેસવા બાબત બોલાચાલી બાદ મામલો ગરમાયો હતો
જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.ખાસ કરી જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માતનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે,
ભરૂચના દહેજની રૂચી પેટ્રોપ્લાસ્ટ કંપની લેબર કોલોનીમાં રહેતા બે પરપ્રાંતીય કામદારો વચ્ચે પગાર બાબતે ઝગડો થતાં એક કામદારે બીજા કામદારને લોખંડનો સળિયો મોઢા પર મારી દેતા તેનું મોત નિપજયુ હતું.
સાબરકાંઠાના હાથરોલ ગામે ઝાડ નીચે બાંધેલા વાછરડાને દીપડો મારણ કરી ખેંચી ઝાડ પર લઇ ગયો હતો
સાડાત્રણ વર્ષ પૂર્વે પત્ની સાથેના અણબનાવને લઈ ત્રણ માસૂમ બાળકના જીવ લેનાર પોલીસ કોન્સ્ટેબલ પિતાને ભાવનગર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે.
મેઘપુર ગામે 20 વર્ષીય સગા ભાઈએ પાલક માતાની મદદથી 15 વર્ષીય સગીર વયની બહેનને કૌટુંબીક સગા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે
જીલ્લામાં સિંહનો આતંક જોવા મળ્યો છે. સિંહે બકરીનું મારણ કર્યા બાદ ખુલ્લામાં સૂતેલા 5 માસના બાળકને ફાડી ખાતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે