સુરત: સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયાસ કરતા બે શખ્સોનો પ્રતિકાર કરનારા 53 વર્ષીય આધેડની હત્યા
સુરતના ઉધના રોડ નબર ૧૫ પર મેવાડ ભવન પાસે ફૂટપાથ પરથી એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
સુરતના ઉધના રોડ નબર ૧૫ પર મેવાડ ભવન પાસે ફૂટપાથ પરથી એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
ભરૂચના વાગરા તાલુકાનાં બદલપૂરા ગામે મામાએ સો રૂપિયાની લેતીદેતીમાં ભાણેજની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.
સિક્કિમના પ્રખ્યાત પર્યટન સ્થળ ગંગટોકમાં મંગળવારે હિમસ્ખલન (એવલોન્ચ) થયું હતું. જેમાં 6 લોકોનાં મોત થયા છે
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં એક બાળકીનું મોત નિપજ્યા બાદ ડોકટરને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પાંડેસર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં લારી ધારકે 32 વર્ષીય યુવકની લાકડાના ફટકા મારી હત્યા નિપજાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હૈયુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વાંસદા તાલુકાના રવાણિયા ગામે 2 બાળકોની હત્યા કરી દંપતીએ પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સુરેન્દ્રનગરમાં પોતાના 2 વર્ષીય બાળકને પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારી દેનાર માતા અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.