અંકલેશ્વર : આડા સંબંધનો વહેમ રાખી પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે 35 વર્ષીય પરિણિત મહિલાની તેનાં જ પતિએ હત્યા કરતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો
અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામે 35 વર્ષીય પરિણિત મહિલાની તેનાં જ પતિએ હત્યા કરતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો
દેશની રાજધાની દિલ્હીના મહેરૌલી પોલીસ સ્ટેશનની પોલીસે લગભગ છ મહિના પહેલા બનેલી હત્યાનો મામલો ઉકેલી નાખ્યો છે.
રાજપીપલા ચોકડી નજીક આવેલ વળાંક પાસે 2 ટ્રક વચ્ચે બાઈકસવાર દબાઈ જતા તેનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું.
મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બે કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. આ ઘટના શિક્ષણ મંત્રાલયની બહાર બની હતી
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.
ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ કિશોરીની ચકચારી હત્યાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.