વસંત પંચમી પર ઘરે બનાવો આ બે પીળા રંગની મીઠાઈ, જાણો રેસિપી
વસંત પંચમીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. આ સાથે લોકો આ પ્રસંગે માતા સરસ્વતીને પીળા રંગની વાનગીઓ અને મીઠાઈઓ પણ અર્પણ કરે છે. તમે ઘરે પીળા રંગની બે મીઠાઈ, ચણાની બરફી અને રાજભોગ સરળતાથી બનાવી શકો છો.