ગુજરાત સુરેન્દ્રનગર: લખતરના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત, આગેવાનો રહ્યા ઉપસ્થિત સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 25 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: લખતરમાં કેનાલનું પાણી લીક થતા ખેતરોમાં ફરી વળ્યુ, ઉભા પાકને નુકશાન થતા ધરતીપુત્રોમાં રોષ લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામે માઈનોર કેનાલમાં પાણી ઓવરફ્લો થતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે. By Connect Gujarat 19 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશનમાંથી દશ દિવસમાં ત્રીજી લાશ મળી આવતા ચકચાર By Connect Gujarat 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લખતર નજીક માર્ગ પર રોઝ પ્રાણી સાથે બાઇક અથડાતા 2 પોલીસકર્મીના મોત, પોલીસ બેડામાં ગમગીની... મૃતક પોલીસકર્મીઓના પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. By Connect Gujarat 13 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : અમદાવાદના પરિવારને લખતર નજીક નડ્યો અકસ્માત, કાર પલટી મારી જતાં 4 લોકોના મોત જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે કાર પલટી મારી જતાં અમદાવાદના એક જ પરિવારના 4 સભ્યોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. By Connect Gujarat 25 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : લખતરના ઝમર પાસે ગાડી ચાલકે અડફેટે લેતા ૩ મહિલાનાં મોત By Connect Gujarat 14 Dec 2019 Share Twitter Share Whatsapp LinkedIn