ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું
તંઝીલ ગૌદએ SPI ૯.૨૯ સાથે નવમો ક્રમાંક અને પટેલ કિરણએ SPI ૯.૬૭ સાથે નવમો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું
તંઝીલ ગૌદએ SPI ૯.૨૯ સાથે નવમો ક્રમાંક અને પટેલ કિરણએ SPI ૯.૬૭ સાથે નવમો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ઈન્ટરનેશનલ વુમન્સ-ડેની આગોતરી ઉજવણી કરવામાં આવી
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પીક ફોર ઇન્ડિયાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્તમાન મુદ્દાઓ પર વિદ્યાર્થીઓએ તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે 4 દિવસીય સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની બગસ આલ્યાએ GTU ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે.
પારૂલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે નેશનલ ફાર્માકોવિજીલન્સ વીક ઉજવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં નેશનલ ફાર્મસી ડે નિમિત્તે NSS યુનિટ દ્વારા એક અઠવાડીયા સુધી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.