અમરેલી : લેટર કાંડ મુદ્દે પરેશ ધાનાણીનું નારી સ્વાભિમાન આંદોલન ,ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો
અમરેલીના બહુ ચર્ચિત લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે.
અમરેલીના બહુ ચર્ચિત લેટર કાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 3 બાળકોનો કાયદો રદ કરવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખ્યો છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી
કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને કલેક્ટરને પત્ર લખી ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની બાબતે સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરી છે