પંચમહાલ: ગોધરા ખાતેથી ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
જિલ્લાના ગોધરા ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
જિલ્લાના ગોધરા ખાતેથી રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ગરીબ કલ્યાણ મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
આસામની બે દિવસીય મુલાકાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે ગુવાહાટીમાં શક્તિપીઠ કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ પહોંચી ગયા છે. અહીં ઉના રેલ્વે સ્ટેશન પહોંચ્યા બાદ PMએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.
રાજ્યમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડાવવાનો મુદ્દો અહવે રાજકીય બની ગયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા રિજેક્ટ ડ્રગ રિજેક્ટ બીજેપી વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી