'રાષ્ટ્ર નિર્માણ માટે નાગરિકોનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ', SOUL લીડરશીપ કોન્ક્લેવમાં PM મોદીનું ઉદબોધન...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ SOUL લીડરશીપ કોન્ક્લેવને સંબોધન કર્યું હતું. કોન્ક્લેવને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાષ્ટ્ર નિર્માણ માટે નાગરિકોનો વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.