વડોદરા : એવરેસ્ટર નિશાએ સાઇકલ પર વિશ્વ પ્રવાસ ખેડ્યો,ઉર્મી સ્કૂલ ખાતે કરાયું ભવ્ય સ્વાગત
વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતા યુવતીએ ચેન્જ બીફોર ક્લાઇમેન્ટ ચેન્જના સંદેશ સાથે સાઇકલ પર લંડન સુધીની સાહસિક સફર ખેડી છે
વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતા યુવતીએ ચેન્જ બીફોર ક્લાઇમેન્ટ ચેન્જના સંદેશ સાથે સાઇકલ પર લંડન સુધીની સાહસિક સફર ખેડી છે
ગણેશોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેવામાં સ્વદેશ જ નહીં વિદેશમાં પણ ગણેશ ચતુર્થીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, લંડનમાં લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ટેસ્ટ મેચનું આયોજન કરશે. ઇંગ્લેન્ડે તેનું 2026 સુધીનું કેલેન્ડર જાહેર કર્યું
વિરાટ પણ અનુષ્કા સાથે 'શ્રી રામ, જય રામ' બોલતો જોવા મળ્યો હતો. જોકે, અહીં બંને કોઈ સેલિબ્રિટી ટ્રીટમેન્ટ વિના ભક્તિમાં મગ્ન જોવા મળ્યા હતા. જ્યારે વિરાટે કેઝ્યુઅલ ટી-શર્ટ, ચશ્મા અને કેપ પહેરી હતી, તો અનુષ્કા પણ સાદી ટી-શર્ટમાં કીર્તન કરતી જોવા મળી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં જ તેણે તેની આગામી ફિલ્મ જીગ્રાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
ભારતીય વિદ્યાર્થી સત્યમ સુરાનાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન ચલાવવામાં આવેલા નફરતના અભિયાન પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.
રમજાન માસનો પ્રારંભ થતાં જ જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા પુત્ર આજે પણ રમઝાનની ઇફ્તાર કીટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે.