દીપિકા, રણવીર અને રણબીર સાથે લવ ટ્રાયંગલ ‘સંગમ’ ફિલ્મની રિમેકની યોજના, કરણ જોહરે કર્યો ખુલાસો....
કરણ જોહર તેના લેટેસ્ટ શો કોફી વિથ કરણ સીઝન 8ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ શોનો પહેલો એપિસોડ બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આવ્યા હતા.
કરણ જોહર તેના લેટેસ્ટ શો કોફી વિથ કરણ સીઝન 8ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ શોનો પહેલો એપિસોડ બોલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આવ્યા હતા.
મિત્રની પત્ની સાથે આડાસંબંધ રાખવું યુવકને ભારે પડ્યું, પરિણીત પ્રેમિકાએ પતિ સામે પ્રેમી પર કર્યો એસિડ એટેક.
ભરૂચમાં લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ, મિત્રએ જ કરી મિત્રની હત્યા.