Home > lumpy virus
You Searched For "lumpy virus"
ગુજરાત વિધાનસભા સત્રમાં બીજા અને અંતિમ દિવસે "લમ્પી વાયરસ" મુદ્દે કોંગ્રેસનો હોબાળો...
22 Sep 2022 7:54 AM GMTગઈકાલે વિધાનસભાના પ્રથમ દિવસે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા.
લમ્પિ વાયરસનો "કહેર" : સુરતના કરજણ ગામે ગાયમાં લમ્પિના લક્ષણ, તો સુરેન્દ્રનગરમાં 7 ઘેટાંના મોતથી ફફડાટ...
25 Aug 2022 10:04 AM GMTસમગ્ર રાજ્યમાં લમ્પિ વાયરસથી હજારો પશુઓના મોત નીપજ્યા છે, ત્યારે સુરતના કરજણ ગામે ગાયમાં લમ્પિના લક્ષણ જોવા મળ્યા છે
અમરેલી : વડિયાના ગ્રામ સરપંચની પહેલ, અલાયદા સારવાર કેન્દ્રમાં લમ્પિગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી
24 Aug 2022 9:07 AM GMTસમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે લમ્પિ વાયરસ પગપેસારો કરી રહ્યો છે. લમ્પિ વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..!
8 Aug 2022 1:32 PM GMTરાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા
સુરેન્દ્રનગર : લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા તેમજ ભોગ બનેલા પશુઓના માલધારીઓને સહાય ચૂકવવા કલેકટરને રજૂઆત
5 Aug 2022 5:10 AM GMTસુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસનો રોગ ફેલાઈ રહ્યો છે જેને લઇને પશુપાલકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે ત્યારે તંત્ર દ્વારા આ રોગને વધુ ફેલાતો...
સુરેન્દ્રનગર : પશુઓમાં લમ્પી વાયરસનો રોગ દેખાતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ, રસીકરણની કામગીરી શરૂ
3 Aug 2022 7:08 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુ પાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
ગાંધીનગર : લમ્પી વાયરસ અંગે સારા સમાચાર, અત્યાર સુધીમાં 41 હજારથી વધુ અસરગ્રસ્ત પશુઓ સ્વસ્થ થયા
3 Aug 2022 5:38 AM GMTગુજરાતમાં લમ્પી વાયરસ અંગે સારા સમાચારઅસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે, સારવારની કામગીરી શરૂ11.68 લાખથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ8 જિલ્લામાં નવો એકપણ કેસ...
ભરૂચ : લમ્પી વાયરસથી હજારો ગાયોના મોત બાબતે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને અપાયુ આવેદન
2 Aug 2022 9:56 AM GMTગુજરાતમાં ગાયોમાં ફેલાઈ રહેલો લમ્પી વાયરસના કારણે હજારો ગાયોના મોત બાબતે રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા ભરૂચ સમાહર્તાને આવેદનપત્ર પાઠવ્યું
અમદાવાદ : લમ્પિ ચર્મરોગ પશુ દીઠ રાજ્ય સરકાર તત્કાલ સહાય જાહેર કરે : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ
2 Aug 2022 9:51 AM GMTકચ્છ જિલ્લાના લખપત તાલુકાના કૈયારી ગામેથી ગૌ વંશમાં પ્રવેસેલો લમ્પિ ચર્મરોગ 3 માસના સમયમાં સમગ્ર કચ્છમાં ફેલાઈ ગયો છે,
CM ભૂપેન્દ્ર પટેલ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત કચ્છની મુલાકાતે, રસીકરણની કામગીરીનું કર્યું નિરીક્ષણ
2 Aug 2022 6:50 AM GMTરાજ્યમાં લમ્પી વાયરસના પ્રકોપને જોતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી.
ગાંધીનગર : લમ્પી વાયરસ નિયંત્રણ કરવા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી, ૮ લાખથી વધુ પશુઓનું રસીકરણ શરૂ..
2 Aug 2022 6:38 AM GMTરાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 17 હજારથી વધુ નિરોગી પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે
દક્ષિણ ગુજરાતમાં લમ્પી વાઇરસ પ્રસરે તે પહેલા તંત્ર સાવચેત, પશુઓનું રસીકરણ શરૂ
2 Aug 2022 5:47 AM GMTદક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં લમ્પી વાયરસનો પ્રસરે નહિ તે માટે તંત્ર દ્વારા સાવચેત પગલાં ભરવામાં આવી રહ્યા છે.