Home > lumpy virus
You Searched For "lumpy virus"
લમ્પિ વાયરસનો "કહેર" : ગુજરાતના 20 જિલ્લામાં ફેલાયો છે લમ્પિ વાયરસ, 54,161 પશુઓ અસરગ્રસ્ત
1 Aug 2022 11:17 AM GMTરાજ્યમાં લમ્પિ વાયરસને રોકવા માટે કુલ 8.17 લાખ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. લમ્પિ વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે.
ભરૂચ : પશુઓમાં પ્રસરી રહેલા લમ્પી સ્કિન રોગ સામે વેકસીનેશન અભિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે કરાયું
31 July 2022 6:44 AM GMTપશુઓમાં પ્રસરી રહેલા ભરૂચ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ભરૂચ અને નર્મદામાં લમ્પી સ્કિન રોગ વેકસીનેશન અભિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ...
દેવભૂમિ દ્વારકા: લમ્પી વાયરસને લઇ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી
30 July 2022 5:04 PM GMTદેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામા આજ રોજ રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલએ રામનાથ વિસ્તારમા આવેલા પાંજરાપોળમા મુલાકાત લઇ જિલ્લા...
કચ્છ: લમ્પી વાયરસે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની આંખમાં લાવ્યા આંસુ, પશુઓની હાલત જોઈ થયા ભાવુક
30 July 2022 5:59 AM GMTલમ્પી વાયરસના ભોગે થયેલ હજારો ગૌમાતા અને ગૌવંશના મૃત્યુના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ. જગદીશભાઈ ઠાકોર કચ્છના...
વડોદરા : ખાસવાડી ઢોરવાડાના 3 ઢોરમાં લમ્પિ વાયરસના લક્ષણોથી તંત્રમાં દોડધામ, ત્રણેય ઢોરની સારવાર શરૂ
26 July 2022 11:52 AM GMTવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના 3 ઢોરવાડા પૈકી ખાસવાડી ઢોરવાડામાં 5 દિવસ અગાઉ 3 ઢોરમાં લમ્પિ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા કોર્પોરેશને ત્રણેય...
ગાંધીનગર: રાજ્યમાં લમ્પિ વાયરસનો વધતો કહેર,CM ભુપેન્દ્ર પટેલે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક
26 July 2022 11:17 AM GMTરાજયમાં લમ્પિ વાયરસનો કહેર વધતા સી.એમ.ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી પશુપાલન વિભાગને વિવિધ સૂચનાઓ આપી હતી
સુરેન્દ્રનગર : પશુઓમાં લમ્પી વાયરસના કેસ વધતા 51 પશુના મોત, કેન્દ્રની પશુપાલન ટીમના અધિકારીઓના ધામા..
26 July 2022 6:59 AM GMTલમ્પીના રોગનો પશુ ભોગ બની રહ્યા છે તેમાં અત્યાર સુધીમાં 51 પશુના મોત થયા છે. જેને લઈને તંત્ર દોડતું થયું છે. હાલ ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા...
અમદાવાદ : 1000 હજાર ગામડાઓ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત,તંત્રને જગાડવા કોંગ્રેસ આવ્યું મેદાને
25 July 2022 12:39 PM GMTરાજ્યમાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો છે રાજ્યના 1000 હજાર ગામડાઓ અસરગ્રસ્ત ત્યારે ગુજરાત કોંગ્રેસે આ મામલે રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે અને સરકારના...
સૌરાષ્ટ્રમાં પશુઓમાં લમ્પી વાયરસનો કહેર, 500થી વધુ ગામડાઓમાં અસર,વાંચો CM ભુપેન્દ્ર પટેલે શું આપયા આદેશ
23 July 2022 5:56 AM GMTસૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. એક બે નહિ, ગુજરાતના 11 જેટલા જિલ્લામાં આ ખતરનાક વાયરસ પશુઓની જિંદગી રંજાડી રહ્યો છે.
અમરેલી : લમ્પી વાયરસના કારણે 15થી વધુ પશુના મોત, પશુપાલન વિભાગ સતર્ક થયું
20 July 2022 12:30 PM GMTઅમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે.