ગુજરાતગુજરાત વિધાનસભા સત્રમાં બીજા અને અંતિમ દિવસે "લમ્પી વાયરસ" મુદ્દે કોંગ્રેસનો હોબાળો... ગઈકાલે વિધાનસભાના પ્રથમ દિવસે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા. By Connect Gujarat 22 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતલમ્પિ વાયરસનો "કહેર" : સુરતના કરજણ ગામે ગાયમાં લમ્પિના લક્ષણ, તો સુરેન્દ્રનગરમાં 7 ઘેટાંના મોતથી ફફડાટ... સમગ્ર રાજ્યમાં લમ્પિ વાયરસથી હજારો પશુઓના મોત નીપજ્યા છે, ત્યારે સુરતના કરજણ ગામે ગાયમાં લમ્પિના લક્ષણ જોવા મળ્યા છે By Connect Gujarat 25 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : વડિયાના ગ્રામ સરપંચની પહેલ, અલાયદા સારવાર કેન્દ્રમાં લમ્પિગ્રસ્ત પશુઓની સારવાર શરૂ કરી સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે લમ્પિ વાયરસ પગપેસારો કરી રહ્યો છે. લમ્પિ વાયરસનો કહેર વધતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. By Connect Gujarat 24 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..! રાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા By Connect Gujarat 08 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : લમ્પી વાયરસને ફેલાતો અટકાવવા તેમજ ભોગ બનેલા પશુઓના માલધારીઓને સહાય ચૂકવવા કલેકટરને રજૂઆત By Connect Gujarat 05 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : પશુઓમાં લમ્પી વાયરસનો રોગ દેખાતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ, રસીકરણની કામગીરી શરૂ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળતા પશુ પાલકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. By Connect Gujarat 03 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : લમ્પી વાયરસ અંગે સારા સમાચાર, અત્યાર સુધીમાં 41 હજારથી વધુ અસરગ્રસ્ત પશુઓ સ્વસ્થ થયા By Connect Gujarat 03 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : લમ્પિ ચર્મરોગ પશુ દીઠ રાજ્ય સરકાર તત્કાલ સહાય જાહેર કરે : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કૈયારી ગામેથી ગૌ વંશમાં પ્રવેસેલો લમ્પિ ચર્મરોગ 3 માસના સમયમાં સમગ્ર કચ્છમાં ફેલાઈ ગયો છે, By Connect Gujarat 02 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતCM ભૂપેન્દ્ર પટેલ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત કચ્છની મુલાકાતે, રસીકરણની કામગીરીનું કર્યું નિરીક્ષણ રાજ્યમાં લમ્પી વાયરસના પ્રકોપને જોતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી. By Connect Gujarat 02 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn