મહાકુંભના સમાપન બાદ સીએમ યોગીએ કરી ગંગામાં સફાઈ,પીએમ મોદીએ ભક્તોની સેવામાં કોઈ કમી રહી હોય તો માંગી માફી
સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમએ અરેલ ઘાટ પર ઝાડુ મારીને સફાઈ કરી હતી.અને ગંગા નદીમાંથી કચરો બહાર કાઢ્યો હતો.તેમજ ગંગાની પૂજા કરી
સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમએ અરેલ ઘાટ પર ઝાડુ મારીને સફાઈ કરી હતી.અને ગંગા નદીમાંથી કચરો બહાર કાઢ્યો હતો.તેમજ ગંગાની પૂજા કરી
સુરતના કતારગામમાં રહેતો કમલેશ વઘાસિયા નામનો યુવક છેલ્લા ઘણા દિવસથી મહાકુંભ મેળામાંથી ગુમ છે. 12મી ફેબ્રુઆરીના દિવસે તે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચ્યો ત્યારે તે નદીમાં તણાઈ ગયો હતો
મહાશિવરાત્રીના અવસર પર, પ્રયાગરાજના સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.25 ફેબ્રુઆરી સુધીમાં 64.6 કરોડ લોકોએ સ્નાન કર્યું
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, જ્યાં કરોડો ભક્તોની શ્રદ્ધા, અખાડાઓની દિવ્યતા અને સંતોના આશીર્વાદે તેને ઐતિહાસિક બનાવ્યું
GSRTCની વોલ્વોમાં પ્રયાગરાજથી પરત ફરેલા યાત્રિકોએ રાજ્ય સરકાર અને GSRTCની સેવાને બિરદાવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક નિર્ણયને આવકાર્યો
રાષ્ટ્રપતિએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી
વડાપ્રધાન મોદીએ પ્રયાગજરાના ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. આ અવસરે PM મોદીએ ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા હતી