મહારાણા અરવિંદ સિંહ મેવાડનું નિધન, CM ભજનલાલ સહિત પૂર્વ CM ગેહલોતે શોક વ્યક્ત કર્યો
મેવાડ રાજવંશના રક્ષક મહારાણા અરવિંદ સિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાન સિટી પેલેસ ખાતે અવસાન થયું. તેઓ ૮૧ વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા.
મેવાડ રાજવંશના રક્ષક મહારાણા અરવિંદ સિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાન સિટી પેલેસ ખાતે અવસાન થયું. તેઓ ૮૧ વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા.
જામનગરમાં મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ અને જામનગરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ પર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા
મહારાણા પ્રતાપની જન્મ જયંતિની નિમિત્તે ભરૂચના રાજપૂત સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં કરતું આવ્યું
મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતી નિમિત્તે જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ દ્વારા સૌપ્રથમ વખત રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણ યોજવામાં આવ્યું છે.
મહારાણા પ્રતાપની જન્મ જયંતિ પૂર્વે ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.