દેશમહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ થઈ જાહેર મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, કેન્દ્રીય ચૂંટણી પંચે આજે બન્ને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. By Connect Gujarat Desk 15 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્ર શિંદે સરકારનો મહત્વનો નિર્ણય,પાંચ ટોલ બુથ પર લાઈટ મોટર વ્હીકલ માટે સંપૂર્ણ ટોલ ફ્રીની જાહેરાત મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એકનાથ શિંદે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.અને જાહેર કર્યું છે By Connect Gujarat Desk 14 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્રઃ 'અમને સરકારના સર્ટિફિકેટની જરૂર નથી', દેશી ગાયોને રાજ્ય માતાનો દરજ્જો આપવા પર વિપક્ષનો પ્રહાર મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં દેશી ગાયોને રાજ્યમાતાનો દરજ્જો જાહેર કર્યો છે. આ દરમિયાન વિપક્ષ તેના પર પ્રહારો કરી રહ્યો છે. By Connect Gujarat Desk 01 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશશિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત બદનક્ષી કેસમાં દોષિત શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને માનહાનિ કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. અને કોર્ટે 15 દિવસની જેલની સજા ફટકારી છે. By Connect Gujarat Desk 26 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશકેન્દ્ર સરકાર બાદ મહારાષ્ટ્ર કેબિનેટે પણ નવી પેન્શન યોજનાની આપી મંજૂરી Featured | દેશ | સમાચાર, કેન્દ્રીય કેબિનેટે શનિવારે નવી પેન્શન યોજના યુનિફાઈડ પેન્શન યોજનાને મંજૂરી આપી હતી. તેના પછી હવે રાજ્યો પણ આ પેન્શન યોજનાને અપનાવવામાં By Connect Gujarat Desk 25 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતગુજરાત અને મહારાષ્ટ્રમાં 65 થી વધુ ચોરીને અંજામ આપનાર રીઢો ચોર ઝડપાયો સુરતના કાપોદ્રા વિસ્તારમાં થયેલી 28 લાખના મોબાઈલ ચોરીમાં પોલીસે રીઢા ચોરની ધરપકડ કરી છે.આરોપી પર ગુજરાત અને મહારાષ્ટ્ર મળીને 65 થી વધુ ગુના નોંધાયા છે. By Connect Gujarat 31 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશ9 MLC સીટ જીતવા પર CM શિંદેએ કહ્યું, વિપક્ષના MLAએ પણ અમને વોટ આપ્યો મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિએ નવ બેઠકો જીતી હતી. શુક્રવારે મહારાષ્ટ્રમાં 11 MLC સીટો પર મતદાન થયું હતું. By Connect Gujarat 13 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્રના ડોંબિવલીમાં એક ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, 7 લોકોના મોત, 60 ઘાયલ By Connect Gujarat 24 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમહારાષ્ટ્ર : સાંગોલા તાલુકાના બાદલવાડીમાં વોટિંગ દરમિયાન એક મતદારે EVM મશીનમાં આગ ચાંપી, યુવકની કરાય ધરપકડ By Connect Gujarat 07 May 2024Share Twitter Share Whatsapp LinkedIn