ધર્મ દર્શનહવે, મહાશિવરાત્રી પર્વ પર દરેક ભક્ત સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય મેળવી શકશે, જુઓ આ અહેવાલ... સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 01 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : કંબોઇમાં મહાશિવરાત્રીનો ભરાયો મેળો, સમુદ્રના પાણીથી આપમેળે થાય છે અભિષેક જંબુસરના કંબોઇ ખાતે આવેલાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહા શિવરાત્રીના દિવસે ભાતીગળ મેળો ભરાયો...કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. By Connect Gujarat 01 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મહાશિવરાત્રીના પાવન પર્વે ભક્તોએ દર્શન કરી મનોકામના માંગી,દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી By Connect Gujarat 01 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : કામેશ્વર મહાદેવના ચરણોમાં શ્રધ્ધાળુઓએ ઝુકાવ્યું શિશ શિવજીની ભકિતના પર્વ મહા શિવરાત્રીની અમદાવાદમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કામેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં સવારથી શ્રધ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યાં.. By Connect Gujarat 01 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર : અંતરની ઈચ્છા પૂરી કરનાર અંતરનાથ મહાદેવ, મહાશિવરાત્રી પર્વે ઉમટી ભક્તોની ભીડ... મહાવદ તેરસ મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વર શહેરના શિવ મંદિરોમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 01 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતબોટાદ : શિવભક્તિના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર. બોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આજે મહાશિવરાત્રિના પવન પર્વે શિવભક્તિના રંગે રંગાયુ છે. By Connect Gujarat 01 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજુનાગઢ: ઇતિહાસમાં પ્રથમ વખત બે સંતો મહામંડલેશ્વર બન્યા,જૂના અખાડાના બે સંતોનો પટ્ટાભિષેક કરાયો આજ સુધી મોટાભાગે કુંભના મેળામાં જ સાધુઓને મહામંડલેશ્વરનો દરરજો આપવામાં આવતો તે દરરજો સૌપ્રથમવાર જૂનાગઢના શિવરાત્રિના મેળામાં જૂના અખાડાના બે સંતોને આપવામાં આવ્યો છે By Connect Gujarat 27 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn