ભરૂચ: અંકલેશ્વરના પિરામણ નાકા નજીકથી ચોરીની બેટરી સાથે એક ઇસમની પોલીસે કરી અટકાયત
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે પીરામણ નાકા ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ બેટરી સાથે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે પીરામણ નાકા ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ બેટરી સાથે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતિન ચોકડી નજીક આવેલ પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે બી’ ડીવીઝન પોલીસે એક ઈસમને અંસાર માર્કેટમાં આવેલ મદીના મસ્જીદ પાસેથી ઝડપી પાડ્યો હતો.
અમદાવાદના દરિયપુર પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરનું વાહન લઇને પહોંચી ગયા બાદ યુવકે ધમાલ મચાવતાં મામલો બિચક્યો છે.
અમદાવાદ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
ફેમસ પ્લેબેક સિંગર અરિજીત સિંહ આ સમયે તેના એક વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં આવ્યા છે.
સુરતના ઉધના રોડ નબર ૧૫ પર મેવાડ ભવન પાસે ફૂટપાથ પરથી એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના પાવાગઢ રોડ જેવા ભરચક વિસ્તારમાં ગત સાંજે એક શખ્સે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.