ગુજરાત ગીર સોમનાથ: કેસર કેરીથી તલાલા મેંગો યાર્ડ છલકાયું,સસ્તા દરે મળી રહી છે કેરી ગીર સોમનાથના કેસર કેરી પકવતા ખેડૂતોને વાવાઝોડું કમોસમી માવઠું પડવા છતાં "આફત અવસર" બની ગયો છે. કેસર કેરીથી તાલાળા મેંગો યાર્ડ છલકાયું છે. By Connect Gujarat 18 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય કેરી ખાવાનો જાણો સાચો સમય, આડેધડ ખાવાથી શરીરમાં થાય છે ભયંકર બીમારીઓ ગરમીમાં દરેક લોકો જે ફ્રૂટની રાહ જોઈને બેઠા હોય છે એ છે કેરી. કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. ગરમીમાં ખાસ કરીને કેરી માર્કેટમાં આવે છે. By Connect Gujarat 16 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પુણે : હવે કેરી પણ મળશે EMI પર, 3 મહિનાથી લઈ 18 મહિનામાં હપ્તા ચૂકવો કેરીની આ દુકાન દેખાવમાં અન્ય દુકાનો જેવી જ છે, જો કે અહીં ગ્રાહકોને એક સુવિધા એવી મળે છે, જે અન્ય દુકાનો પર નથી મળતી. By Connect Gujarat 10 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ જો તમે કંઈક અલગ અને ટેસ્ટી ટ્રાય કરવા માંગતા હોવ તો આ રીતે બનાવો "મેંગો ગોલગપ્પા" ઉનાળાની ઋતુ આવતાં જ કેરીનું નામ દરેકના મનમાં ચોક્કસ આવી જાય છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેને આ સિઝનમાં કેરી ખાવાનું પસંદ ન હોય By Connect Gujarat 05 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકના “શ્રી ગણેશ” જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીની આવક શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓએ કેરીની હરાજી માટેના શ્રી ગણેશ કર્યા છે. By Connect Gujarat 22 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભારે પવન ફૂંકાતા કેરી અને ચીકુના પાકનો દાટ વળ્યો, ભૂમિપુત્રોને મોટો આર્થિક ફટકો દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને ચીકુના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે By Connect Gujarat 07 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : 2600 કિલો કેરીથી વિભુષીત સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી... સોમનાથ મહાદેવને 2600 કિલો કેરીનો મનોરથ કરાયો કેરીથી વિભુષીત મહાદેવના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા કેરીનો પ્રસાદ 10 હજારથી વધુ બાળકોને વિતરણ કરાશે By Connect Gujarat 13 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : વલસાડ-ગીરમાં થતી કેરીથી ખેડૂતે ઊભી કરી આંબાવાડી, તો પણ થયું નુકશાન, જાણો કોણ વેરી બન્યું..! નર્મદા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતો માટે પુનઃ આફત ઉભી થઇ છે. By Connect Gujarat 22 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : દક્ષિણ ગુજરાતમાં માવઠાએ બગાડ્યો કેરીનો પાક, સહાય માટે ખેડૂતે લખ્યો મુખ્યમંત્રીને પત્ર સમગ્ર રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકશાન પહોચ્યું છે By Connect Gujarat 23 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn