મણિપુરમાં શસ્ત્રો સમર્પણ : 5 જિલ્લામાંથી વધુ 33 શસ્ત્રો સમર્પણ, 6 માર્ચ છેલ્લી તારીખ
મંગળવારે, ચુરાચંદપુર, થૌબલ, ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને વિષ્ણુપુર જિલ્લાઓમાં લોકોએ સ્વેચ્છાએ કુલ 33 પ્રકારના હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી જમા કરી હતી.
મંગળવારે, ચુરાચંદપુર, થૌબલ, ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને વિષ્ણુપુર જિલ્લાઓમાં લોકોએ સ્વેચ્છાએ કુલ 33 પ્રકારના હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી જમા કરી હતી.
રાજ્યપાલની અપીલ બાદ મણિપુરમાં હથિયારો સરેન્ડર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 5 જિલ્લામાં 42 હથિયારો અને કારતુસ સરેન્ડર કરવામાં આવ્યા છે. જેમાં બંદૂકો, રાઇફલ દારૂગોળો અને અન્ય ઘણા હથિયારોનો સમાવેશ થાય છે.
મે 2023થી ચાલી રહેલી હિંસા બાદ હવે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. રાજ્યપાલ દ્વારા લૂંટાયેલા હથિયારો સરેન્ડર કરવાની અપીલની અસર પણ જોવા મળી છે. તેમજ પોલીસે મોટી કાર્યવાહી કરી કુલ 8 લોકોની ધરપકડ કરી હતી.
બીરેન સિંહ ભાજપ સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા તેઓ દિલ્હી ગયા હતા
મણિપુર હિંસા અંગે મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યની જનતાની માફી માંગી છે. તેણે કહ્યું કે આ આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું. ગયા વર્ષે 3 મે પછી જે કંઈ પણ થયું છે તેના માટે હું મણિપુરની જનતાની માફી માંગુ છું.
CRPF અસમ રાઈફલ્સ અને મણિપુર પોલીસના જવાનો બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.જેમની સામે જ પોલીસ સ્ટેશનની નજીક આવેલા ઘરોને આ કુકી ઉગ્રવાદીઓએ આગ ચાંપી દીધી હતી
ભરૂચમાં આદિવાસી સમાજનુ આવેદનપત્મ, ણીપૂર હિંસા બાબતે આવેદનપત્ર પાઠવાયુ.