બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ માત્ર ભૂરા રંગની પેનનો જ કરી શકશે ઉપયોગ, જવાબવહીમાં ધાર્મિક નિશાની પણ કરી શકાય નહીં
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે.